શોધખોળ કરો

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે પશ્ચિમ રાજસ્થાનમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. શુક્રવારે બિકાનેરમાં કરા પડ્યા હતા, જ્યારે શનિવારે ઝુંઝુનુ અને તિજારામાં વરસાદ સાથે કરા પડ્યા હતા.

જયપુર: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે પશ્ચિમ રાજસ્થાનમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. શુક્રવારે બિકાનેરમાં કરા પડ્યા હતા, જ્યારે શનિવારે ઝુંઝુનુ અને તિજારામાં વરસાદ સાથે કરા પડ્યા હતા, જેના કારણે પાકને ભારે નુકસાન થયું હતું. રાજસ્થાનના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે.  રાજ્યમાં અવારનવાર હવામાનમાં ફેરફાર ચાલુ છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે વરસાદની સાથે કરા પણ પડવા લાગ્યા છે. શનિવારે સવારે ઝુંઝુનુ અને તિજારામાં પણ કરા પડ્યા હતા. અહીંના પાકને ભારે નુકસાન થવાની આશંકા છે. શુક્રવારે પણ ચુરુમાં વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે શનિવારે પણ બીકાનેર, જયપુર અને ભરતપુરના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાલીમાં સૌથી વધુ 35.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બારાનમાં સૌથી ઓછું તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ હતું. રાજ્યના મોટાભાગના ભાગોમાં હવામાં સરેરાશ ભેજ 27% થી 99% સુધીની છે.

બે-ત્રણ દિવસથી હવામાનમાં પલટો આવ્યો

રાજસ્થાનમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો છે. તેમજ કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા છે. આકાશ વાદળછાયું છે. હનુમાનગઢ, ગંગાનગર અને દૌસા સહિત અનેક જગ્યાએ સવારે ધુમ્મસ છવાયું હતું. 1 માર્ચે પણ રાજસ્થાનમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. આગામી ચાર-પાંચ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે.

આજે પણ અનેક જિલ્લામાં વરસાદની આગાહી

જયપુરના હવામાન કેન્દ્રમાં આગાહી જારી કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે 1 માર્ચે જયપુર, ભરતપુર વિભાગ અને શેખાવતી ક્ષેત્રમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે અને બાકીના મોટાભાગના ભાગોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. 2 માર્ચથી આગામી 4-5 દિવસ હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. 

ગુજરાતમાં ઉનાળામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. આ કારણે ગુજરાતમાં ઉનાળામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. માર્ચના ત્રીજા સપ્તાહથી ગરમીમાં વધારો થવાનો છે.   શરૂ થવાની સંભાવના છે. સોરાષ્ટ્ર અને કચ્છમાં આકરી ગરમી પડવાની છે. અનેક શહેરોના તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં સામાન્ય હીટવેવના દિવસો 6 થી લઇ 15 રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 

માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Embed widget