શોધખોળ કરો

મુંબઈ માટે આગામી 48 કલાક ભારે? ધોધમાર વરસાદે કેવા કર્યાં હાલ, જુઓ આ રહી તસવીરો

મુંબઈમાં રવિવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઈ હતી. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં.

મુંબઈમાં રવિવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઈ હતી. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. કાંદીવલી પાસે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ભૂસ્ખલનની ઘટના સર્જાઈ હતી. આ જ ઈસ્ટર્ન એક્સપ્રેસ વે મુંબઈને ગુજરાત સાથે જોડે છે. મુંબઈ માટે આગામી 48 કલાક ભારે? ધોધમાર વરસાદે કેવા કર્યાં હાલ, જુઓ આ રહી તસવીરો ભારે વરસાદ બાદ માટી ભીની થતાં ભૂસ્ખલનની ઘટના સર્જાઈ અને કેમેરામાં કેદ થઈ હતી. આસપાસથી વાહનો પસાર થઈ રહ્યા હતા તે સમયે જ આ ઘટના સર્જાઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ વાહન વ્યવહાર પર અસર ચોક્કસપણે થઈ હતી. મુંબઈ માટે આગામી 48 કલાક ભારે? ધોધમાર વરસાદે કેવા કર્યાં હાલ, જુઓ આ રહી તસવીરો ભારે વરસાદ બાદ માટી ભીની થતાં ભૂસ્ખલનની ઘટના સર્જાઈ અને કેમેરામાં કેદ થઈ હતી. આસપાસથી વાહનો પસાર થઈ રહ્યા હતા તે સમયે જ આ ઘટના સર્જાઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ વાહન વ્યવહાર પર અસર ચોક્કસપણે થઈ હતી. મુંબઈ માટે આગામી 48 કલાક ભારે? ધોધમાર વરસાદે કેવા કર્યાં હાલ, જુઓ આ રહી તસવીરો ભારે વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ધોધમાર વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા છે. મુંબઈના અંધેરી અંડર બ્રિજમાં ભરાયેલા પાણીમાં એક ગાડી ડૂબી ગઈ હતી. ફાયરના જવાનોએ ગાડીમાં સવાર એક વ્યક્તિને રેસ્ક્યૂ કરીને બચાવી લીધો હતો. મુંબઈ માટે આગામી 48 કલાક ભારે? ધોધમાર વરસાદે કેવા કર્યાં હાલ, જુઓ આ રહી તસવીરો આ તરફ મલાડ, કિંગસર્કલ, સાયન સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું છે. મુંબઈમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી છે. હવામાન વિભાગે રેડ અલર્ટ પણ આપ્યું છે. મુંબઈ માટે આગામી 48 કલાક ભારે? ધોધમાર વરસાદે કેવા કર્યાં હાલ, જુઓ આ રહી તસવીરો મહારાષ્ટ્રના મુંબઈ, ઠાણે, પુણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી હતી પરંતુ હવે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 24 કલાકમાં 204.5 મિલિમીટર એટેલ આટ ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. મુંબઈના પાડોશી જિલ્લા પાલઘર પર પણ કેટલીક જગ્યાએ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget