ભારતમાં ટોલ પ્લાઝા ખર્ચ કાઢવા કે પછી તગડી કમાણી કરવા માટે બનાવવામાં આવી રહ્યા છે?

ભારતમાં હાઈવે પર બનેલા ટોલ પ્લાઝા સરકારના અમુક નિયમો અનુસાર બનાવવામાં આવ્યા છે. આ નિયમોને 'નેશનલ હાઈવે ફી રૂલ્સ 2008' કહેવામાં આવે છે.

ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર બનેલા ટોલ પ્લાઝામાંથી અત્યાર સુધીમાં કુલ રૂ. 2.4 લાખ કરોડની આવક થઈ છે. તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા આંકડા પરથી આ માહિતી સામે આવી છે. આ ડેટા તે 758 ટોલ પ્લાઝા

Related Articles