ઘોડાઓની સવારીએ કઇ રીતે બદલ્યો માનવ ઇતિહાસ ? 5500 વર્ષ પહેલા હૉર્સને પાલતુ બનાવવાની કહાણી

તાજેતરમાં 475 જૂના અને 77 આધુનિક ઘોડાઓના ડીએનએ પરીક્ષણમાં આ વિશે કંઈક સ્પષ્ટ થયું છે. સાયન્સ મેગેઝિન 'નેચર'માં પ્રકાશિત થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ઘોડાઓને વાસ્તવમાં બે વખત પાળવામાં આવ્યા હતા

ઘોડાઓને પાળવા અને સવારી માટે તેનો ઉપયોગ કરવો એ કદાચ પ્રારંભિક માનવજાતની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. આના કારણે લોકો પહેલીવાર ઝડપથી લાંબા અંતર કાપવા લાગ્યા અને યુદ્ધ લડવાની રીત પણ બદલાઈ ગઈ.

Related Articles