મોદી શાસનમાં પંજાબ અને હરિયાણા ખેડૂતોના આંદોલનનું કેન્દ્ર કેવી રીતે બન્યા?

ભારતમાં ઘઉં અને ડાંગરનું વેચાણ કરતા 90.2 મિલિયન (9 કરોડ 2 લાખ) ખેડૂતો છે, પરંતુ તેમાંથી માત્ર 5 ટકાએ જ તેમની પેદાશ સરકારને લઘુત્તમ ટેકાના ભાવે વેચી છે.

ખેડૂતોએ તેમની વિવિધ માંગણીઓને લઈને 13 ફેબ્રુઆરીથી આંદોલન કરવાની જાહેરાત કરી હતી. આ દિવસે પંજાબ અને હરિયાણાના લાખો ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચ્યા હતા. આ આંદોલનને 'દિલ્હી ચલો' નામ આપવામાં

Related Articles