ભારતમાં યુવાઓ માટે સરકારી નોકરી મેળવવી કેમ સરળ નથી

પ્રતિકાત્મક તસવીર
ભારતીય સામાન્ય ચૂંટણી 2024માં સરકારી નોકરીઓનો મુદ્દો ચર્ચામાં છે. કોંગ્રેસ પાર્ટીએ તેના મેનિફેસ્ટોના પહેલા પેજ પર 30 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યું છે.
ભારતીય સામાન્ય ચૂંટણી 2024માં સરકારી નોકરીઓ (government jobs)નો મુદ્દો ચર્ચામાં છે. કોંગ્રેસ પાર્ટીએ તેના મેનિફેસ્ટોના પહેલા પેજ પર 30 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યું છે. સત્તાધારી ભાજપ પણ આંકડાઓ

