દરેક મુસાફર કન્ફર્મ ટિકિટ મેળવી શકે તે માટે રેલવેને કેટલી ટ્રેનો અને ટ્રેકની જરૂર છે?

ભારતીય રેલ્વેનો ઈતિહાસ 190 વર્ષથી વધુ જૂનો છે. રેલવે દર વર્ષે અબજો મુસાફરોનું વહન કરે છે. પરંતુ, રેલવેમાં ભીડ એક સામાન્ય સમસ્યા છે, જે ઘણીવાર મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની જાય છે.

ભારતીય રેલ્વે દેશની કરોડરજ્જુ સમાન છે. ભારતીય રેલ્વે અમેરિકા, ચીન અને રશિયા પછી વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. દેશના મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે, ખાસ

Related Articles