Kamalnath: જો કમલનાથ બીજેપીમાં જોડાશે તો કોંગ્રેસને કેટલું થશે નુકસાન અને ભાજપને કેટલો થશે ફાયદો? જાણો સંપૂર્ણ ગણિત

તો બીજી તરફ આ તમામ અટકળો વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડ સતર્ક થઈ ગયું છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રોકવાના પ્રયાસોમાં લાગેલી છે. પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના ધારાસભ્યોના સંપર્કમાં છે. ધારાસભ્યોનો વન ટુ વન સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

Kamalnath: ભારતમાં થોડા જ મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે

Related Articles