શોધખોળ કરો

Bengaluru: ભારે વરસાદને પગલે બેંગલુરુમાં યલો એલર્ટ જાહેર, અઠવાડિયા સુધી વરસાદની આગાહી

મુશળધાર વરસાદને પગલે ભારતીય હવામાન વિભાગ (IMD) એ બેંગલુરુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

મુશળધાર વરસાદને પગલે ભારતીય હવામાન વિભાગ (IMD) એ બેંગલુરુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.ભારતીય હવામાન વિભાગ બુધવારે મુશળધાર વરસાદને ધ્યાનમાં રાખીને કર્ણાટકની રાજધાની બેંગલુરુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. યલો એલર્ટ ભારે વરસાદની શક્યતા સૂચવે છે. બેંગલુરુમા ભારે પવન પણ ફૂંકાઇ શકે છે. મુશળધાર વરસાદને પગલે બેંગલુરુના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. બેંગલુરુ ટ્રાફિક પોલીસે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થયો હોય તેવા વિસ્તારોની જાણકારી નાગરિકોને આપી હતી.  એપ્રિલ પછી હવામાન વિભાગ બેંગલુરુએ આગાહી કરી હતી કે મે મહિના દરમિયાન શહેરમાં સામાન્ય વરસાદ વરસશે. મે મહિનામાં બેંગલુરુમાં સામાન્ય રીતે 128.7 મીમી વરસાદ પડે છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે બેંગલુરુમાં વાદળ છવાયેલા રહેશે અને આગામી કેટલાક દિવસો સુધી વરસાદ વરસશે. સાત મેના રોજ તાપમાન 21થી 34 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તે સિવાય આઠ મેના રોજ તાપમાન 21 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે સાથે સાથે વરસાદ પણ વરશે. નવ મેના રોજ પણ બેંગલુરુમાં પવન સાથે વરસાદ વરસી શકે છે. આ દિવસે પણ તાપમાન 22 થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 થી 13 મે સુધી પણ શહેરમાં તાપમાન 23 થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. દરમિયાન આ દિવસોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 12 અને 13 મેના  રોજ શહેરમાં વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના મતે બેંગલુરુમાં એક અઠવાડિયા સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને વરસાદ વરસવાની સંભાવના છે. આગામી સપ્તાહની શરૂઆતમાં 12 અને 13 મેના રોજ પણ થોડો મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. શહેર અને ઉપનગરોમાં ગરમી ઓછી થાય તેવું લાગી રહ્યું છે.

અગાઉ, બેંગલુરુ શહેરમાં છેલ્લા 50 વર્ષમાં એપ્રિલમાં બીજો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. 28 એપ્રિલ 2024ના રોજ 38.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. અગાઉ, 25 એપ્રિલ 2016ના રોજ સૌથી ગરમ તાપમાન 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.                                                                                

ટોપ સ્ટોરી

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Embed widget