શોધખોળ કરો

સરહદ વિવાદ: ભારતીય સેનાએ કહ્યું- જો ચીન યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરશે તો......

ભારતીય સેનાએ કહ્યું કે, જો ચીન યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરશે તો તેને પહેલા કરતા વધુ પ્રશિક્ષિત, તૈયાર અને માનસિક રીતે મજબૂત જવાનોનો સામનો કરવો પડશે.

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. સેનાએ કહ્યું કે, જો ચીન યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરશે તો તેને પહેલા કરતા વધુ પ્રશિક્ષિત, તૈયાર અને માનસિક રીતે મજબૂત જવાનોનો સામનો કરવો પડશે. સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, શારીરિક અને મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત ભારતીય સૈનિકોના મુકાબલે મોટાભાગના ચીની સૈનિક શહેરી વિસ્તારમાંથી આવી છે. તેઓ જમીની સ્થિતિની મુશ્કેલીથી પરિચિત અને લાંબા સમય સુધી તૈનાત રહેવાની આદત નથી હોતી. સેનાના ઉત્તરી કમાનના મુખ્યાલયે આ વાત ચીનના સત્તાવાર મીડિયા પ્લેટફોર્મ ગ્લોબલ ટાઈમ્સના તે અહેવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારત શિયાળામાં અસરકારક રીતે લડાઈ લડી નહીં શકે. ઉત્તરી કમાનના પ્રવક્તાએ કહ્યું કે, આ ઘમંડનું જીવતું જાગતું ઉદાહરણ છે. ભારતીય સેના શિયાળામાં પણ પૂર્વી લદ્દાખમાં આર-પારની જંગ લડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, ભારત શાંતિપ્રિય દેશ છે અને પાડોસીઓ સાથે સારા સંબંધો રાખવા માંગે છે. ભારત હંમેશા સંવાદ દ્વારા મુદ્દાના સમાધાનને મહત્વ આપે છે. પૂર્વી લદ્દાખમાં ચીન સાથે સીમા વિવાદના ઉકેલ માટે વાટાઘાટો ચાલી રહી છે. જ્યાં સુધી સેનાની વાત છે. તે લાંબા ગતિરોધ માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, LAC પર તણાવ વચ્ચે સેનાએ લદ્દાખમાં તૈયારી કરી લીધી છે. ભારત-ચીન બન્ને દેશોએ મોટી સંખ્યામાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.

ટોપ સ્ટોરી

4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Embed widget