શોધખોળ કરો

India Corona Cases: દેશમાં સતત ચોથા દિવસે 10 હજારથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 396 સંક્રમિતોના મોત

India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.

Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ચોથા દિવસે 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ 48માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 151માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.  

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 9119 નવા કેસ નોંધાયા છે અને 396 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10264 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 539 દિવસની નીચલી સપાટી 1,09,940 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5379 કેસ નોંધાયા છે અને 308 સંક્રમિતોના મોત થયા છે.

બુધવારે 437 લોકોના મોત થયા હતા અને 9283 કેસ નોંધાયા હતા. મંગળવારે ભારતમાં 7579 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું

દેશમાં અત્યાર સુધીમાં 119,38,44,741 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 90,27,638 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,57,97,674 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,50,538 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

  • કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 26 હજાર 815
  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 67 હજાર 962
  • એક્ટિવ કેસઃ 1 લાખ 9 હજાર 940
  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 66 હજાર 980       
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Nobel Prize: અમેરિકાના રાષ્ટ્રપતિને મળે નોબેલ પ્રાઇઝ, પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને કર્યા નોમિનેટ

દાહોદમાં નદીમાં પાણીનો પ્રવાહ વધતા ફસાયો યુવક, ફાયરની ટીમે બચાવ્યો જીવ

કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? અંબાલાલ પટેલે શું કરી ભવિષ્યવાણી

Gujarat Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 24થી મૂશળધાર વરસાદ,અંબાલાલ પટેલે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 24થી મૂશળધાર વરસાદ,અંબાલાલ પટેલે આપ્યું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Yoga Day 2025: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM મોદીએ કર્યા યોગ | PM Modi | Abp Asmita
Ambalal Patel Forecast: 24 થી 30 જૂનને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી | Abp Asmita | 21-6-2025
Visavadar Voting: વિસાવદરના બે બૂથ પર આજે ફરી મતદાન શરૂ | Abp Asmita | 21-6-2025
Hun To Bolish : હું તો બોલીશ : માથે આવ્યું વિમાન!
Hun To Bolish : હું તો બોલીશ : બખડજંતરના બ્રિજ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nobel Prize: અમેરિકાના રાષ્ટ્રપતિને મળે નોબેલ પ્રાઇઝ, પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને કર્યા નોમિનેટ
Nobel Prize: અમેરિકાના રાષ્ટ્રપતિને મળે નોબેલ પ્રાઇઝ, પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને કર્યા નોમિનેટ
દાહોદમાં નદીમાં પાણીનો પ્રવાહ વધતા ફસાયો યુવક, ફાયરની ટીમે બચાવ્યો જીવ
દાહોદમાં નદીમાં પાણીનો પ્રવાહ વધતા ફસાયો યુવક, ફાયરની ટીમે બચાવ્યો જીવ
કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? અંબાલાલ પટેલે શું કરી ભવિષ્યવાણી
કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? અંબાલાલ પટેલે શું કરી ભવિષ્યવાણી
Gujarat Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 24થી મૂશળધાર વરસાદ,અંબાલાલ પટેલે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 24થી મૂશળધાર વરસાદ,અંબાલાલ પટેલે આપ્યું એલર્ટ
Gujarat Rain: પંચમહાલના જાંબુઘોડામાં આઠ ઈંચ વરસાદથી જળબંબાકાર, 24 કલાકમાં 81 તાલુકામા વરસાદ

Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

ભારતના આ બે પાડોશી દેશ કરશે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત, નાસ્ત્રેદમસની ડરામણી ભવિષ્યવાણી

International Yoga Day Live Update: યોગના સૂત્રએ વિશ્વને એકસૂત્રતાનાં તાંતણે જોડ્યું છે: PM મોદી

Embed widget