શોધખોળ કરો

India Corona Cases Today: દેશમાં ફરી વધ્યા કોરોના કેસ, એક્ટિવ કેસ 17 હજારને પાર

India Covid-19 Update: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 17,087 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,586 પર પહોંચ્યો છે.

Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં  2828 નવા કેસ નોંધાયા છે અને 14 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે 2685 નવા કેસ નોંધાયા હતા અને 33 સંક્રમિતોના મોત થયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 0.60 ટકા છે.

એક્ટિવ કેસ કેટલા છે ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 17,087 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,586 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,11,370 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 193,28,44,077 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13,81,764 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વોરિયન્ટ મળતાં ચિંતા

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. કોરોનાના નવા વોરિયન્ટ બીએ-4 અને બીએ-5 એમ કુલ સાત નવા દરદી નોંધાતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે અને રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે. પુણેમાં આ દરદી મળી આવ્યા હતા. આથી રાજ્યની આરોગ્ય યંત્રમા ફરીથી એલર્ટ બની ગઈ છે. રાજ્ય સરકારે માસ્ક પહેરવા તેમ જ સુરક્ષિત અંતર રાખવાની અપીલ કરે છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વોરિયન્ટના દરદીનું નિદાન થયું છે. પુણેમાં ઓમિક્રોનના બે નવા સબ વોરિયન્ટ એટલે કે વોરિયન્ટ એટલે કે બીએ-4ના 4 અને બીએ-5ના 3 દરદી મળી આવ્યા છે. ચિંતાનક બાબત એટલે કે વોરિયન્ટમાં વધુ સંસર્ગજન્ય હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. આથી નાગરિકોએ હવે વધુ કાળજી લેવાની જરૂર છે.

આ સાત દરદી પૈકી બે દરદી આફ્રિકા અને બેલ્જિયમના પ્રવાસીઓની માહિતી છે. આ સાત દરદીઓ બધા પુણે શહેરમાં છે અને 4 મે તેમ જ 18 મે ૨૦૨૨નો સમયગાળાના છે. આમાં ચાર પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે.ઓમિક્રોનના કોરોનાના બી.એ.-4 વેરિયન્ટના ચાર અને બી.એ.-5ના દરદી છે. આમ સાત દરદી પૈકી ચાર પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. આ દરદીઓ ચાર દરદી 50 વર્ષના છે. જ્યારે બે દરદી 20 થી 40 વર્ષના છે અને એક દરદી નવ વર્ષનો બાળક છે.

આ સાત દરદી પૈકી છ દરદીઓએ કોરોનાની રસીના ડોઝ પૂરા કર્યા છે. એમાં એક જણે બુસ્ટરડોઝ સુધ્ધા લીધો છે. જ્યારે બાળકે રસી લીધી નથી. આ બધા દરદીઓમાં કોવિડ-19ના સૌમ્ય લક્ષણ છે અને તેઓ સફળતા પૂર્વે ઘરમાં આઈસોલોન કર્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Embed widget