શોધખોળ કરો

India Corona Cases Today: ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ ? જાણો આજે કેટલા નોંધાયા કેસ

India Covid Update: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 44 હજાર 436 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 90 હજાર 414 લોકો કોરોના મુક્ત થયા છે

India Coronavirus Case:   સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 912 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 1.62 ટકા છે.  5719 દર્દી સાજા થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 44 હજાર 436 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 90 હજાર 414 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 487 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 41 લાખ 4 હજાર 791 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14 લાખ 76 હજાર 840 ડોઝ અપાયા હતા.

India Corona Cases Today: ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ ? જાણો આજે કેટલા નોંધાયા કેસ

સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ

  •  23 સપ્ટેમ્બરે 5 હજાર જેટલા કેસ નોંધાયા હતા.
  • 22 સપ્ટેમ્બરે 5443 નવા કેસ નોંધાયા હતા.
  • 21 સપ્ટેમ્બરે 4510 નવા કેસ નોંધાયા હતા.
  • 20 સપ્ટેમ્બરે 4043 નવા કેસ નોંધાયા હતા.
  • 19 સપ્ટેમ્બરે 4858 નવા કેસ નોંધાયા હતા.
  • 18 સપ્ટેમ્બરે 4555 નવા કેસ નોંધાયા હતા.
  • 17 સપ્ટેમ્બરે 5747 નવા કેસ નોંધાયા હતા.
  • 16 સપ્ટેમ્બરે 6298 નવા કેસ નોંધાયા હતા
  • 15 સપ્ટેમ્બર 6422 નવા કેસ નોંધાયા હતા.
  • 14 સપ્ટેમ્બરે 5108 નવા કેસ નોંધાયા હતા.
  • 13 સપ્ટેમ્બરે 4369 નવા કેસ નોંધાયા હતા.
  • 12 સપ્ટેમ્બરે 5221 નવા કેસ નોંધાયા હતા
  • 11 સપ્ટેમ્બરે 5041 કેસ નોંધાયા હતા.
  • 10 સપ્ટેમ્બરે 5554 કોરોના કેસ નોંધાયા હતા.
  • 9 સપ્ટેમ્બરે 6093 નવા કેસ નોંધાયા હતા.
  • 8 સપ્ટેમ્બરે 6395 નવા કેસ નોંધાયા હતા.
  • 7 સપ્ટેમ્બરે 5379 નવા કેસ નોંધાયા હતા.
  • 6 સપ્ટેમ્બરે 4417 નવા કેસ નોંધાયા હતા.
  • 5 સપ્ટેમ્બરે 5910 નવા કેસ નોંધાયા હતા.
  • 4 સપ્ટેમ્બર 6809 નવા કેસ નોંધાયા હતા.
  • 3 સપ્ટેમ્બરે 7219 નવા કેસ નોંધાયા હતા.
  • 2 સપ્ટેમ્બરે 6168 નવા કોરોના કેસ નોંધાયા.
  • 1 સપ્ટેમ્બરે 7946 નવા કેસ નોંધાયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Embed widget