India Poverty Line: દેશમાં ગરીબી રેખાની નીચે રહેનારા લોકો કેટલા, શું છે સ્ટેટવાઇઝ આંકડ ?

દેશમાં ગરીબીની સ્થિતિ નક્કી કરવા માટે 2011-12માં એક સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ હજુ સુધી આ અંગે કોઈ આકારણી જાહેર કરવામાં આવી નથી

આઝાદી પછી પણ ભારતમાં ગરીબી સૌથી મોટો પડકાર છે. હાલમાં દેશમાં લગભગ 23 કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યાં છે. જેમને રોજીરોટી કમાવવા માટે મજૂરી જેવું કામ કરવું પડે છે. તાજેતરમાં સંસદના શિયાળુ સત્ર

Related Articles