શોધખોળ કરો
Advertisement
બંગાળની ખાડીમાં ન્યૂક્લિયર ક્ષમતા ધરાવતી મિસાઈલ-K4નું સફળ પરિક્ષણ
ભારતે ન્યૂક્લિયર હુમલો કરવામાં માટે સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું સફણ પરિક્ષણ કર્યું છે.
નવી દિલ્હી: ભારતે ન્યૂક્લિયર હુમલો કરવામાં માટે સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું સફણ પરિક્ષણ કર્યું છે. રવિવારે આન્ધ્રપ્રદેશના તટથી 3500 કિલોમીટરની મારક ક્ષમતા વાળી K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
આ સબમરિન મિસાઇલ ને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ મિસાઇલને ભારતીય નેવીના સ્વદેશી INS અરિહંત શ્રેણીની પરમાણુ સંચાલિત સબમરીનોમાં તૈનાત કરવામાં આવશે.
ઓડિશાના તટ પર ચાંદીપુર રેન્જમાં આ મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ જમીનથી હવામાં સટીક નિશાન સાધવામાં સક્ષમ છે. QRSAM સિસ્ટમ અંતર્ગત કોઇ પણ સૈન્ય અભિયાનમાં આ મિસાઈલ ગતિશીલ રહે છે અને દુશ્મનના વિમાન અથવા ડ્રોન પર નજર રાખીને તેના પર તાત્કાલિક નિશાન લગાવે છે.Govt sources:India today successfully test-fired 3,500 km strike range nuclear capable submarine-launched K-4 ballistic missile off coast of Andhra Pradesh. The missile under development by DRDO will be equipped on indigenous INS Arihant-class nuclear-powered submarines of Navy. pic.twitter.com/qOcblC269Z
— ANI (@ANI) January 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement