શોધખોળ કરો

ચીન સાથેના તણાવ વચ્ચે ઇન્ડિયન નેવી તૈયાર, આરબ સાગરમાં કર્યો જોરદાર યુદ્ધાભ્યાસ

શુક્રવારે ભારતીય નૌસેનાએ એક વીડિયો શેર કરીને આરબ સાગરમાં એન્ટી શિપ મિસાઇલને લૉન્ચ કરીને દુશ્મનના જહાજને તોડી પાડવાનો અભ્યાસ કર્યો હતો

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતની ત્રણેય સેનાઓ સજજ થઇ રહી છે, એલએસી પર ચીન સતત ભારતને ઉકસાવવાની યોજના બનાવી રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતની નૌસેના પણ એલર્ટ મૉડમાં આવી ગઇ છે. રિપોર્ટ છે કે ઇન્ડિયન નેવીએ આરબ સાગરમાં જોરદાર યુદ્ધાભ્યાસ કર્યો છે. શુક્રવારે ભારતીય નૌસેનાએ એક વીડિયો શેર કરીને આરબ સાગરમાં એન્ટી શિપ મિસાઇલને લૉન્ચ કરીને દુશ્મનના જહાજને તોડી પાડવાનો અભ્યાસ કર્યો હતો. નૌસેના અનુસાર આ મિસાઇલ પરિક્ષણ ભારતીય નૌસેનાના ઓપરેશનલ્સ તૈયારીઓનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે નૌસેના પ્રમુખે આરબ સાગરમાં કેરિયર બેટલ ગૃપની યુદ્ધક તૈયારીઓની જોઇ હતી, જે દરમિયાન મિસાઇલ ફાયરિંગનુ પ્રદર્શન પણ થયુ હતુ. ચીન સાથેના તણાવ વચ્ચે ઇન્ડિયન નેવી તૈયાર, આરબ સાગરમાં કર્યો જોરદાર યુદ્ધાભ્યાસચીન સાથેના તણાવ વચ્ચે ઇન્ડિયન નેવી તૈયાર, આરબ સાગરમાં કર્યો જોરદાર યુદ્ધાભ્યાસ નૌસેના અનુસાર આ અઠવાડિયે આઇએનએસ પ્રબલ યુદ્ધપોતે એન્ટી શિપ મિસાઇલનુ સફળ પરિક્ષણ કર્યુ, મિસાઇલને સૌથી વધુ દુરી પર લૉન્ચ કરવામાં આવી હતી, અને નિશાન એકદમ સટીક હતુ, જેના કારણે ટાર્ગેટ શિપ સમંદરમાં ડુબી ગયુ, ડુબતા જહાજની એરિયલ વીડિયો ફૂટેજ પણ ઇન્ડિયન નેવીએ શેર કરી હતી. ચીન સાથેના તણાવ વચ્ચે ઇન્ડિયન નેવી તૈયાર, આરબ સાગરમાં કર્યો જોરદાર યુદ્ધાભ્યાસ છ મહિના પહેલાથી જ એટલે કે જ્યારેથી પૂર્વીય લદ્દાખમાં આવેલી એલએસી પર ભારતનો ચીન સાથે તણાવ શરૂ થયો છ, ત્યારથી ભારતીય નૌસેનાએ આખા હિન્દ મહાસાગરમાં ઓપરેશન્લી તૈયારીઓ કરી છે. કોરોના મહામારી, ખરાબ હવામાન અને સમુદ્રમાં આંધી-તોફાન આવવા છતાં ઇન્ડિયન નેવી તમામ યુદ્ધપોતને યુદ્ધ માટે તૈયાર કરી દીધા છે. ચીન સાથેના તણાવ વચ્ચે ઇન્ડિયન નેવી તૈયાર, આરબ સાગરમાં કર્યો જોરદાર યુદ્ધાભ્યાસ

ટોપ સ્ટોરી

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget