શોધખોળ કરો

અમેરિકા ઇરાન વચ્ચે તણાવ, ભારતીય એરલાઇન્સે  બંધ કર્યો ઇરાની એરસ્પેસનો  ઉપયોગ

ભારતની તમામ એરલાઇન્સે ડીજીસીએ સાથે વાતચીત બાદ ઇરાની એરસ્પેસનો ઉપયોગ નહી કરવાનો નિર્ણય લીધો છે. એરલાઇન્સના મતે તેમણે મુસાફરોની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે આ નિર્ણય લીધો છે.

નવી દિલ્હીઃ અમેરિકા અને ઇરાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર ભારત પહોંચી છે. ભારતની તમામ એરલાઇન્સે ડીજીસીએ સાથે વાતચીત બાદ ઇરાની એરસ્પેસનો ઉપયોગ નહી કરવાનો નિર્ણય લીધો છે. એરલાઇન્સના મતે તેમણે મુસાફરોની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે આ નિર્ણય લીધો છે. ઓપરેટર્સનું કહેવું છે કે તે ફ્લાઇટના વૈકલ્પિક રૂટ પર વિચાર કરશે. નોંધનીય છે કે આ અગાઉ દુનિયાની અનેક એરલાઇન્સે ઇરાની એરસ્પેસનો ઉપયોગ નહી કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે પાકિસ્તાનના બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ અત્યાર સુધી પાકિસ્તાની એરસ્પેસ  પુરી રીતે બંધ છે એવામાં દક્ષિણ એશિયાથી પશ્વિમ દેશોનો રસ્તો વધુ લાંબો થઇ જશે. એર ઇન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીએ કહ્યું કે, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર વધારે પ્રભાવ પડશે નહીં. આગામી ફ્લાઇટ્સના વૈકલ્પિક રસ્તાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. યુએઇ એતિહાદ એરવેઝે પણ ઇરાની એરસ્પેસના બદલે અન્ય રૂટ પરથી ફ્લાઇટ લઇ જવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાની ક્વાંટસ, બ્રિટિશ એરવેઝ, નેધરલેન્ડ્સની કેએલએમ અને જર્મનીની લુફ્થાંસાએ પણ ઇરાની એરસ્પેસનો  ઉપયોગ નહી કરવાનો નિર્ણય લીધો છે. વૈશ્વિક એરલાઇન્સને દિશાનિર્દેશ આપનારી કંપની ઓપીએસ ગ્રુપે ચેતવણી આપી હતી કે કોઇ નાગરિક વિમાનને દક્ષિણ ઇરાનમાં તોડી પાડવાનો ખતરો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

Embed widget