ભારતીય સેનાની હજુ વધશે તાકાત, દુશ્મનોના છગ્ગા છોડાવવા આવી રહ્યાં છે દ્રષ્ટિ-10 ડ્રૉન, ભટિંડા બેઝ પર થશે તૈનાતી

સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર પંજાબના ભટિંડા બેઝ પર હર્મિસ ડ્રોન તૈનાત કરવાની યોજના છે. તેની મદદથી ભારતીય સેના રણ વિસ્તાર તેમજ પંજાબના ઉત્તરીય વિસ્તારો સહિત મોટા વિસ્તાર પર નજર રાખશે

વિનાશના આરે પહોંચેલું પાકિસ્તાન હજુ પણ જમ્મુ-કાશ્મીરને લઈને અવાજ ઉઠાવતું રહે છે અને દાવપેચ ચાલુ રાખે છે. પરંતુ ભારત તેની સરહદની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય સેનાએ માત્ર પાકિસ્તાન

Related Articles