શોધખોળ કરો

ચાર અપાચે હેલિકોપ્ટર ભારત  પહોંચ્યા, આતંકી ઠેકાણાઓ પર હુમલા કરવામાં  મળશે મદદ

આ અગાઉ મે મહિનામાં કંપનીએ ભારતને એરિજોનામાં પ્રથમ અપાચે હેલિકોપ્ટર સોંપ્યુ હતું. હવે તે હેલિકોપ્ટર સહિત ચાર વિમાન ભારત પહોંચી ચૂક્યા છે

નવી દિલ્હીઃ ભારતને પ્રથમ તબક્કામાં ચાર અપાચે હેલિકોપ્ટર મળી ગયા છે. અમેરિકન કંપની બોઇંગ તરફથી તૈયાર કરવામાં આવેલા આ હેલિકોપ્ટરોને દુનિયાના સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. ભારતે બોઇંગ કંપની સાથે 22 AH-64E અપાચે હેલિકોપ્ટર ખરીદવાનો કરાર કર્યો હતો. પ્રથમ તબક્કામાં ચાર હેલિકોપ્ટર ગાજિયાબાદ સ્થિત  હિંડન એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા છે. આગામી સપ્તાહમાં વધુ ચાર હેલિકોપ્ટર ભારત પહોંચશે. બાદમાં આઠ હેલિકોપ્ટર પઠાણકોટ પહોંચાડવામાં આવશે. 2020 સુધીમાં ભારતીય એરફોર્સને તમામ 22 અપાચે હેલિકોપ્ટર મળી જશે. આ અગાઉ મે મહિનામાં કંપનીએ ભારતને  એરિજોનામાં પ્રથમ અપાચે હેલિકોપ્ટર સોંપ્યુ હતું. હવે તે હેલિકોપ્ટર સહિત ચાર વિમાન  ભારત પહોંચી ચૂક્યા છે. આ હેલિકોપ્ટર એરફોર્સમાં સામેલ થતાં ભારતની દુશ્મનના  ઘરમાં ઘૂસીને મારવાની ક્ષમતા વધી જશે. અમેરિકન કંપનીનું AH-64 અપાચે દુનિયાભરમાં  મલ્ટિરોલ યુદ્ધ હેલિકોપ્ટન તરીકે જાણીતું છે. લાંબા સમયથી અમેરિકન સૈન્યમાં તેનો  ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેનો ઉપયોગ કરનારા દેશોની  સંખ્યામાંસતત વધારો થઇ રહ્યો છે. દુનિયાભરમાં કંપનીએ અત્યાર સુધીમાં 2100 અપાચે હેલિકોપ્ટરની સપ્લાય કરી છે. અમેરિકન સૈન્યમાં પ્રથમવાર 1984માં આ હેલિકોપ્ટરને સામેલ કરવામાં આવ્યા હતા.ભારતીય સૈન્યમાં અપાચે પ્રથમ એવું હેલિકોપ્ટર છે જે હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય  સૈન્ય વર્ષોથી રશિયા દ્ધારા નિર્મિત એમઆઇ-35નો ઉપયોગ કરી રહી છે પરંતુ તે હવે નિવૃતિની રાહમાં છે.

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget