શોધખોળ કરો

આવતીકાલથી શરૂ થશે 15 રૂટ પર વિશેષ AC ટ્રેન, જાણો બુકિંગ, ભાડુ અને ગાઈડલાઈન વિશે

આ બુકિંગ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટથી જ કરવામાં આવશે.

નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલ લોકડાઉનની વચ્ચે ભારતીય રેલવેએ કેટલાક રૂટ પર ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ કહ્યું કે, અમારી યોજના 15 મેથી તબક્કાવાર રીતે પ્રવાસી ટ્રેન શલૂ કરવાનો છે. શરૂઆતમાં 15 ટ્રેન (અપ એન્ડ ડાઉન મળીને 30 ટ્રેન) ચલાવવાની છે. તેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ જરૂરિયાતમંદ લોકો જ પ્રવાસ કરી શકશે. રાજધાનીવાળું લાગશે ભાડુ- સૂત્ર 11 મે સાંજે ચાલ કલાકથી ઓનલાઈન રિઝર્વેશન શરૂ કરવામાં આવશે. સૂત્રો અનુસાર માત્ર એસી ટ્રેન ચાલશે અને રાજધાનીવાળુ ભાડુ લાગશે. જેને કન્ફર્મ ટિકિટ મળશે તે જ પ્રવાસ કરી શકશે. મજૂરો માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચાલતી રહેશે. જાણકારી પ્રમાણે સ્ટેશનો ઉપર ટિકિંગ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. અને પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈ પણ ટિકિટ કાઉન્ટર પર આપવામાં નહીં આવે. આ બુકિંગ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટથી જ કરવામાં આવશે. રેલવે મંત્રી પીયુષ ગોયલે ટ્વીટ ઉપર લખ્યું છે રેલવે વારાફરતી પેસેન્જર ટ્રેન ચાલુ કરવાનું વિચારી રહી છે. જેને 12 મેથી શરૂ કરશે. શરુઆતમાં 15 સ્પેશિયલ ટ્રેન ચાલું કરવામાં આવશે. આ ટ્રેન નવી દિલ્હીથી શરૂ થશે અને દેશના અલગ અલગ સ્ટેશનો સુધી જશે. ફેસ માસ્ક પહેરવું ફરજિયાત કોઈપણ મુસાફરને યાત્રા દરમિયા કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય તે માટે યાત્રીઓને ફેસ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે સ્ટેશન ઉપર દરેક યાત્રીઓને ડિપાર્ચર દરમિયાન સ્ક્રીનિંગથી પસાર થવું પડશે. યાત્રીઓમાં સંક્રમણનું કોઈપણ લક્ષણ નહીં હોય તો જ યાત્રીઓને મંજૂરી આપવામાં આવશે. કયા રૂટ ઉપર ચાલશે ટ્રેન? રેલવે તરફથી મળેલી જાણકારી પ્રમાણે આ ટ્રેન દિલ્હીથી અગલતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તુરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today Latest News Live Update: શિક્ષણ જગતમાં ખળભળાટ, વિદ્યાના મંદિરમાં શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો હોવાનો દાવો
Today Latest News Live Update: શિક્ષણ જગતમાં ખળભળાટ, વિદ્યાના મંદિરમાં શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો હોવાનો દાવો
શું આત્માઓ ખરેખર ખંડેર-ઘરોમાં કે અંધારા રૂમમાં બોલાવવાથી આવે છે ? સત્ય જાણીને ચોંકી જશો
શું આત્માઓ ખરેખર ખંડેર-ઘરોમાં કે અંધારા રૂમમાં બોલાવવાથી આવે છે ? સત્ય જાણીને ચોંકી જશો
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
Embed widget