શોધખોળ કરો

માત્ર 2 કલાક 40 મિનિટમાં દિલ્હીથી વારાણસી પહોંચાડશે દેશની બીજી બુલેટ ટ્રેન

નવી દિલ્હી: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પુરો થયા પછી દેશની બીજી બુલેટ ટ્રેન દિલ્હી-વારાસણીની વચ્ચે દોડશે. આ બન્ને શહેરોની 782 કિલોમીટરનું અંતર બુલેટ ટ્રેનથી માત્ર 2 કલાક 40 મિનિટમાં કપાઈ જશે. પરંતુ હાલ આ ટ્રેક ઉપર ચાલી રહેલી ટ્રેન 10થી 14 કલાકનો સમય લે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રેલ મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન વર્ષ 2023 સુધીમાં શરૂ થઈ જશે. મીડિયા અહેવાલ પ્રમાણે, આ કૉરીડોર માટે એક સ્પેનિશ ફર્મની સાથે વાતચીત ચાલી રહી છે. ફર્મ કૉરિડોર માટે ડિટેલ રિપોર્ટ નવેમ્બર સુધી સરકારને સોંપી દેશે. આ ટ્રેન લખનઉ થઈને વારાણસી જશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 

ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ

IMD Alert: 31 માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  

Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 

RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 

RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 

ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 

રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય

Embed widget