શોધખોળ કરો
Advertisement
આખરે પી ચિદમ્બરમ આવ્યા સામે, કહ્યું- હું આરોપી નથી, ફસાવવામાં આવી રહ્યો છે
INX મીડિયા કેસ મામલામાં આશરે 30 કલાકથી ગુમ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી ચિદમ્બરમ આજે સાંજે અચાનક પ્રકટ થયા હતા. જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં કહ્યું કે, હું આરોપી નથી. મને લોકતંત્ર પર પૂરો ભરોસો છે. મારી કે મારા પરિવાર સામે કોઈ ચાર્જશીટ નથી.
નવી દિલ્હીઃ INX મીડિયા કેસ મામલામાં આશરે 30 કલાકથી ગુમ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમ આજે સાંજે અચાનક પ્રકટ થયા હતા. જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં કહ્યું કે, હું આરોપી નથી. મને લોકતંત્ર પર પૂરો ભરોસો છે. મારી કે મારા પરિવાર સામે કોઈ ચાર્જશીટ નથી.
આજે સુનાવણી માટે મારા કેસનું લિસ્ટિંગ થયું નથી. મને અને મારા દીકરા કાર્તિને ફસાવવામાં આવી રહ્યા છે. લોકતંત્રનો પાયો આઝાદી છે, જો મારે જિંદગી અને આઝાદી વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની હોય તો હું આઝાદી પસંદ કરીશ.
આટલા કલાકથી ક્યાં ગુમ હતા? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું રાતથી વકીલો સાથે દસ્તાવેજો તૈયાર કરી રહ્યો હતો. કોન્ફરન્સમાં કપિલ સિબ્બલલ, ગુલામ નબી આઝાદ, અભિષેક મનુ સિંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.Delhi: A Central Bureau of Investigation (CBI) team arrives at #PChidamabaram's residence. Central Bureau of Investigation (CBI) and Enforcement Directorate (ED) have issued a Look-Out Notice against him. pic.twitter.com/KJawr2ub4j
— ANI (@ANI) August 21, 2019
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને INX મીડિયા કેસમાં દિલ્હી હાઇકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ લાપતા થઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને રાહત મળી નહોતી. સીબીઆઈ તેમને શોધવા ગઈકાલે ત્રણ વખત તેમના ઘરે ગઈ હતી.Delhi: #PChidamabaram arrives at his residence from the AICC headquarters. Central Bureau of Investigation (CBI) and Enforcement Directorate (ED) have issued a Look-Out Notice against him. pic.twitter.com/fT7pyLcfYv
— ANI (@ANI) August 21, 2019
‘બિકિની એરલાઈન’ ભારતમાં શરૂ કરશે સર્વિસ, ટિકિટની કિંમત જાણીને આંખો પર નહીં થાય વિશ્વાસ#WATCH Congress leader P Chidambaram at AICC HQ says, "In INX Media case, I've not been accused of any offence nor any one else incl any member of my family. There is no charge sheet filed by either ED or CBI before a competent court." pic.twitter.com/sIVltpVDIT
— ANI (@ANI) August 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement