સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ આદત છે કે જરૂરી છે? જાણો કેટલા કલાકો આપણે ફોન સાથે ચોટેલા રહીએ છીએ

પ્રતિકાત્મક તસવીર
Source : Freepik
યાદ છે એ સમય જ્યારે આપણું કામ સ્માર્ટફોન વગર ચાલતું હતું? હવે માનવું મુશ્કેલ છે! સ્માર્ટફોન આપણા જીવન સાથે એટલા કનેક્ટેડ થઈ ગયા છે કે તેને પોતાનો એક ભાગ માનવું ખોટું નથી.
સવારના પ્રથમ કિરણો સાથે આંખ ખુલતાની સાથે જ સૌથી પહેલો હાથ જે તરફ આગળ વધે છે તે મોબાઈલ ફોન છે. રાત્રે સુતા પહેલા પણ છેલ્લી નજર મોબાઈલ સ્ક્રીન પર પડે છે. આજના સમયમાં મોબાઈલ ફોન માનવ જીવનનો

