શોધખોળ કરો
ચંદ્રયાન લેન્ડિંગને એક વર્ષ પૂરું થયું, હવે ગગનયાનથી સ્પેસ સ્ટેશન સુધી ISROનું આગામી લક્ષ્ય નિર્ધારિત
ભારતનાં પગલાં અવકાશની દુનિયામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. ચંદ્રયાન 3 અને આદિત્ય એલ વનની સફળતા બાદ ભારત આવનારા સમયમાં ઘણા મિશનો માટે ઇસરો આયોજન કરી રહ્યું છે.
ચંદ્રયાન 3ની સફળતા બાદ ભારત ઘણા મિશનોની તૈયારીમાં છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે ભારત માત્ર ચંદ્રયાન 3 સુધી જ સીમિત નથી, પરંતુ તે તેનાથી આગળ વિચારી રહ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
gujarati.abplive.com
Opinion