શોધખોળ કરો

ઈદ પર PAK ફાયરિંગમાં એક જવાન શહીદ, કાશ્મીરમાં પથ્થરબાજી સાથે ISના ઝંડા ફરકાવાયા

શ્રીનગર: સમગ્ર દેશમાં ઈદની ઉજવણી થઈ રહી છે. કાશ્મીરમાં પણ આજે સવારે ઈદની નમાજ પઢવામાં આવી. ભારતે ઈદ દરમિયાન શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાકિસ્તાન વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. નૌશેરામાં સરહદ પર થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. જ્યારે શ્રીનગરમાં નમાજ બાદ સુરક્ષાદળો પર પથ્થરબાજી શરૂ કરવામાં આવી અને આતંકી સંગઠન આઈએસ અને પાકિસ્તાનના ઝંડા ફરકાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં જવાન વિકાસ ગુરંગ ખૂબ જ ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ તેમનું મોત થયું હતું. જ્યારે, શ્રીનગરમાં સુરક્ષાદળો અને પ્રદર્શકારિઓ વચ્ચે ઝડપ થઈ. શ્રીનગરની સાથે અન્ય વિસ્તારોમાં પણ પ્રદર્શન થઈ રહ્યા છે. કાલે પથ્થરબાજી અને ત્યારબાદ સેનાની કાર્યવાહીમાં એક યુવકનું મોત થયું હતું. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો કે 55 રાષ્ટ્રીય રાઈફલ્સ પુલવામાના નૌપોરામાં આતંકવાદી સંજૂ મીરના ઘરને નષ્ટ કરવાના પ્રયાસ પર સ્થાનિક લોકોના વિરોધ કરવા પર ગોળી ચલાવી, જ્યારે પોલીસનું કહેવું છે કે વિસ્તારમાં સેનાના એક વાહન પર ભીડ દ્વારા પથ્થરાવ કરવામાં આવતા ગોળીબાર કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

Embed widget