શોધખોળ કરો

શ્રીનગર: આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, ત્રણ ઘાયલ, બે મદદગારની ધરપકડ

  શ્રીનગર: શ્રીનગરના બટમાલૂમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ છે. સવારે ચાર વાગ્યાની આસપાસ આ અથડામણ શરૂ થઈ હતી. જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થઈ ગયો છે. જ્યારે ત્રણની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. તેમને સેના 92 બેઝ હોસ્પિટલમાં દાખલવામાં આવ્યા છે. આતંકીઓ એનકાઉન્કટર સાઈટ પરથી ફરાર થઈ ગયા છે. જ્યારે બે મદદગારોની ધરપકડ કરવામાં આવી છે. આતંકીઓ હોવાની જાણકારી મળતા સવારે ચાર વાગ્યે સેનાએ બટમાલુમાં ઘેરાબંધી કરી સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું તે દરમિયાન એક ઘરના અંદરથી આતંકીઓએ ફાયરિંગ શરુ કરી દીધી હતી. જેના જવાબમાં સુરક્ષા દળે પણ ફાયરિંગ કર્યું હતું. તે દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો એક જવાન શહીદ થઈ ગયો હતો. હાલમાં તે વિસ્તારની કડક સુરક્ષા કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

Embed widget