શોધખોળ કરો
2BHK, 3BHK કે 4BHK ફ્લેટ માટે કેટલા કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવવી જોઈએ? જાણો ગણતરી
વીજળીનું બિલ ઘટાડવા સોલાર પેનલ લગાવતા પહેલા જાણી લો તમારા ઘરના વપરાશ મુજબ યોગ્ય ક્ષમતા અને સોસાયટીના નિયમો.
અત્યારે વીજળીના વધતા બિલમાંથી છુટકારો મેળવવા માટે મોટાભાગના લોકો સોલાર પેનલ તરફ વળી રહ્યા છે. સોલાર પેનલના અનેક ફાયદાઓ વિશે જાણ્યા પછી, દરેકને પોતાના ઘરે આ સિસ્ટમ લગાવવાનો વિચાર આવે છે. જો તમે પણ 2BHK, 3BHK કે 4BHK ફ્લેટમાં રહેતા હોવ અને સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન એ હશે કે તમારા ઘર માટે કેટલા કિલોવોટની પેનલ યોગ્ય રહેશે? તો ચાલો, આજે તમારી આ મૂંઝવણનો ઉકેલ લાવીએ.
Published at : 17 Aug 2026 04:03 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


























