Lok Sabha Elections: રાહુલ ગાંધીની યૂપીમાં એન્ટ્રી થતા મોટો ઝટકો આપવાની તૈયારીમાં બીજેપી, જાણો અખિલેશથી કેમ નારાજ છે જયંત?

જયંત ચૌધરી અને ભાજપના નેતા મહંત બાલકનાથ ( Image Source : PTI )
Lok Sabha Elections 2024: બિહાર બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ ઈન્ડિયા ગઠબંધનમાં ભંગાણનો ગણગણાટ તેજ થયો છે. અહીં જયંત ચૌધરીની પાર્ટી આરએલડીથી અલગ થવાની વાત છે. સૂત્રોનું કહેવું છે કે જો બધુ બરાબર રહ્યું તો રાહુલ ગાંધીની યુપીની મુલાકાતે આવતા જ જયંત ચૌધરી ઈન્ડિયા ગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી શકે છે.
Lok Sabha Elections 2024: બિહાર બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ ઈન્ડિયા ગઠબંધનમાં ભંગાણનો ગણગણાટ તેજ થયો છે. અહીં જયંત ચૌધરીની પાર્ટી આરએલડીથી અલગ થવાની વાત છે. સૂત્રોનું કહેવું છે કે જો બધુ બરાબર રહ્યું તો

