શોધખોળ કરો

દેશમાં આ રાજ્યમાં આવ્યા કોરોનાના 100 નવા કેસ, તો અડધો ડઝન વિસ્તારને જાહેર કરાયા 'રેડ ઝૉન'

જમ્મુના ડીએમ તરફથી જાહેર કરાયેલા આદેશમાં જમ્મુના ત્રિકુટા નગર, ગોરખા નગર, મીરા સાહિબના સિમ્બૉલ, મીરા સાહિબના ખારિયા ગામ, કાનાચકના કલ્યાણપુર અને કાનાચકના જ છન્ની મબાલિયા વિસ્તારોને રેડ ઝૉન જાહેર કરી દેવામાં આવ્યા છે

જમ્મુઃ જમ્મુમાં રવિવારે અને સોમવારે કોરોનાના નવા 100 કેસો સામે આવતા તંત્રમાં હડકંપ મચી ગયો, આ મામલા બાદ તરતજ જિલ્લા તંત્રએ લગભગ અડધો ડઝન વિસ્તારોને રેડ ઝૉન જાહેર કરી દીધા હતા. હાલ આ તમામ વિસ્તારોને સીલ કરી દેવાયા છે, અને લોકોની અવરજવરને બંધ કરી દેવામાં આવી છે. જમ્મુના ડીએમ તરફથી જાહેર કરાયેલા આદેશમાં જમ્મુના ત્રિકુટા નગર, ગોરખા નગર, મીરા સાહિબના સિમ્બૉલ, મીરા સાહિબના ખારિયા ગામ, કાનાચકના કલ્યાણપુર અને કાનાચકના જ છન્ની મબાલિયા વિસ્તારોને રેડ ઝૉન જાહેર કરી દેવામાં આવ્યા છે. આ આદેશ બાદ જમ્મુના ત્રિકુટા નગરના વોર્ડ 52, 53 અને 54માં આવનારા તમામ મહોલ્લાને સીલ કરી દેવામાં આવ્યા છે. ત્રિકુટામાં એક ઇન્કમ ટેક્સના વકીલના મૃત્યુ બાદ તેના કોરોના હોવાની પુષ્ટી થઇ હતી. આ પછી પોલીસ અને તંત્ર હરકતમાં આવ્યુ અને આ વિસ્તારોને સીલ કરી દીધા હતા. દેશમાં આ રાજ્યમાં આવ્યા કોરોનાના 100 નવા કેસ, તો અડધો ડઝન વિસ્તારને જાહેર કરાયા 'રેડ ઝૉન જમ્મુના ડીએમે એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 અંતર્ગત સોમવારે આદેશ જાહેર કરીને આ વિસ્તારોને રેડ ઝૉન જાહેર કરી દીધો હતો. વળી આ વિસ્તારોને તંત્ર તરફથી રેડ ઝૉન જાહેર કરી દેવામાં આવ્યો છે. એટલુ જ નહીં જમ્મુ નગર નિગમ તરફથી સેનિટાઇઝેશન અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 26 જિલ્લાઓ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 26 જિલ્લાઓ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ
Embed widget