શોધખોળ કરો
Advertisement
કાશ્મીર મોકલવામાં આવી સુરક્ષા દળોની 100 કંપનીઓ, યાસીન મલિકની મોડી રાત્રે થઈ ધરપકડ
નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં ભાગલાવાદને હવા આપનાર મોટા નેતાઓમાં સામેલ યાસીન મલિકની શુક્રવાર મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. યાસીન મલિક જમ્મૂ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટના પ્રમુખ છે. સમાચરા એજન્સી અનુસાર કાશ્મીરમાં પોલીસ અને અર્ધ લશ્કરી બળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ગૃહમંત્રાલયે અર્ધ લશ્કરી દળની 100 કંપનીઓને જમ્મૂ કશ્મીર મોકલ્યા છે. જોકે હાલમાં કોઇ અન્ય નેતાની ધરપકડ કે અટકાયતનાં સમાચાર નથી. યાસીન મલિકની ધરપકડ એટલે ખાસ છે કારણ કે માત્ર બે દિવસ બાદ જ સોમવારે જમ્મૂ-કશ્મીરને વિશેષ દરજ્જો આપનારી બંધારણની કલમ 35-A પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement