શોધખોળ કરો
Advertisement
ભારત-અમેરિકા વચ્ચે સારા સંબંધો સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણઃ US વિદેશમંત્રી
નવી દિલ્લીઃ અમેરિકન વિદેશમંત્રી જ્હોન કેરી હાલમાં ભારતના પ્રવાસે છે. તેઓ આઇઆઇટી દિલ્લીના વિદ્યાર્થીઓને સંબોધવા પહોંચ્યા હતા. ભારે વરસાદ છતાં આઇઆઇટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીઓને જોઇને કેરીએ કહ્યુ હતું કે, તમારે બધા અહીઁ હાજર રહેવા બદલ એવોર્ડ મેળવવાના હકદાર છો. શું તમે હોડી લઇને અહીં આવ્યા છો. હું તમને સેલ્યુટ કરું છું.
અમેરિકન વિદેશમંત્રીએ કહ્યુ હતું કે, રાષ્ટ્રપતિ ઓબામા અને વડાપ્રધાન મોદીએ અંતગ સ્તર પર સંબંધિત વિકસિત કર્યા છે. આ સંબંધો દૂરદ્રષ્ટિ અને સમાન ઉદેશ્યોના આધારે બને છે. તેમણે કહ્યું કે, ભારત અમેરિકા વચ્ચે સારા સંબંધો બંન્ને દેશો માટે જ નહીં પરંતુ આખી દુનિયા માટે મહત્વપૂર્ણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion