શોધખોળ કરો
Advertisement
ભાજપે સદસ્યતા અભિયાનમાં 7 કરોડ લોકોને પાર્ટી સાથે જોડ્યા, જાણો સભ્યોની સંખ્યા કેટલા કરોડમાં પહોંચી?
તેમણે કહ્યું અમારૂ સદસ્યતા અભિયાન સમાપ્ત થયું છે, પરંતુ અમારી મેમ્બરશિપ પ્રક્રિયા ચાલુ રહેશે. હવે સપ્ટેમ્બરમાં એક્ટિવ મેમ્બર બનાવવાનું અભિયાન શરૂ થશે.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના દેશભરમાં હવે 18 કરોડ સભ્યો થઈ ગયા છે. 11 કરોડ સદસ્યો પહેલા જ હતા અને સાત કરોડ લોકો આ વર્ષે જોડાયા છે. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે 62,35,967 લોકોની ઓફલાઈન માધ્યમથી સદસ્યતા આવી છે. જ્યા સર્વર ડાઉન હતું ત્યાં ડિજિટલ ડેટા કેપ્ચર નથી થયો. આ તમામ સંખ્યા જોડવામાં આવે તો સાત કરોડની આસપાસ થઈ જશે.
જેપી નડ્ડાએ કહ્યું, આ દરમિયાન તમામ વર્ગોએ આર્મી અધિકારી, ખેલાડીઓ અને સમાજના તમામ વર્ગોએ ભાજપના સદસ્ય બનવામાં પોતાની રૂચી બતાવી. પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીરમાં પણ ભાજપના સદસ્ય બનવાને લઈને ખાસ રૂચી જોવા મળી. તેમણે કહ્યું અમારૂ સદસ્યતા અભિયાન સમાપ્ત થયું છે, પરંતુ અમારી મેમ્બરશિપ પ્રક્રિયા ચાલુ રહેશે. હવે સપ્ટેમ્બરમાં એક્ટિવ મેમ્બર બનાવવાનું અભિયાન શરૂ થશે.
पहले हमारी 11 करोड़ की सदस्यता थी। इस बार सदस्यता अभियान से 5 करोड़ 81 लाख 34 हजार 242 लोगों की सदस्यता ऑनलाइन माध्यम से आई है। जो पिछली सदस्य संख्या का पचास प्रतिशत से ज्यादा है: श्री @JPNadda pic.twitter.com/VKVLz7KCKP
— BJP (@BJP4India) August 29, 2019
ભાજપના નેતાએ કહ્યું અમારૂ સદસ્યતા અભિયાન 6 જૂલાઈએ વારાણસીથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હાથે શરૂ થયું હતું. જે 20 ઓગસ્ટના સમાપ્ત થયું. આ એક સફળ અભિયાન રહ્યું.62,35,967 लोगों की ऑफलाइन माध्यम से सदस्यता आई है। जहां सर्वर वीक था वहां हम डिजिटल रूप से डाटा कैप्चर नहीं कर पाए हैं। ये सारी संख्या हम जोड़ लें तो ये सारी संख्या 7 करोड़ के आसपास हो जाएगी: श्री @JPNadda
— BJP (@BJP4India) August 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દેશ
Advertisement