શોધખોળ કરો

Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ

Radhika Merchant Anant Ambanis sangeet tonight: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે

Radhika Merchant Anant Ambanis sangeet tonight: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમના લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. કોન્સર્ટ આજે એટલે કે 5 જુલાઇના રોજ સાંજે યોજાશે. આંતરરાષ્ટ્રીય પોપ સિંગર જસ્ટિન બીબર આ કોન્સર્ટમાં પરફોર્મ કરવા માટે તૈયાર છે. આ માટે તે ભારત પહોંચી ગયો છે. જસ્ટિન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

મુંબઈ એરપોર્ટ પર જસ્ટિન બીબરનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે તે એરપોર્ટથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે ચાહકો તેના નામની બૂમો પાડતા જોવા મળ્યા હતા. તેની ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થયા હતા. અમેરિકન સિંગર જસ્ટિન બીબરે પાપારાઝીઓને પોઝ પણ આપ્યા હતા.

સિંગર જસ્ટિન બીબર ગુલાબી સ્વેટશર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળ્યો હતો. તેણે લાલ રંગની ટોપી પણ પહેરી હતી. જસ્ટિન બીબરના ભારતમાં મોટી સંખ્યામાં ચાહકો છે. આવી સ્થિતિમાં તેના ભારત આવવાના સમાચારથી ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે.

આ કરોડ રૂપિયા ચાર્જ કરશે જસ્ટિન બીબર

રિહાન્નાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં પરફોર્મ કર્યું છે. આ પછી જસ્ટિન બીબર હવે સંગીત સેરેમનીમાં પોતાનો અવાજ આપશે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીબરને આ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે 10 મિલિયન યુએસ ડોલર (અંદાજે 83 કરોડ રૂપિયા) આપવામાં આવી રહ્યા છે. સિંગર્સ એડેલે, ડ્રેક અને લાના ડેલ રે પણ મ્યુઝિકલમાં સ્ટેજ પર પરફોર્મ કરશે. નોધનીય છે કે મુકેશ અંબાણીએ રિહાન્નાને અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પરફોર્મ કરવા માટે 74 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે કેટી પેરીને તેના પરફોર્મ માટે 45 કરોડ રૂપિયા મળ્યા હતા.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા અંબાણી પરિવારે બે પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. પ્રથમ ઉજવણી જામનગરમાં સ્ટાર્સ અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોલિવૂડથી લઈને હોલિવૂડના સ્ટાર્સે હાજરી આપી હતી. જ્યારે, બીજો કાર્યક્રમ તાજેતરમાં ક્રુઝમાં યોજાયો હતો.                                                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
Embed widget