શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલનો દંડ 1000 રૂપિયાથી ઘટાડીને કેટલો કરાયો ? જાણો

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક નહી પહેરનારને દંડ કરવામાં આવે છે.

બેંગલુરૂ: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક નહી પહેરનારને દંડ કરવામાં આવે છે. ત્યારે કર્ણાટક સરકાર દ્વારા માસ્ક ન પહેરવા પર દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજયમાં શહેરી વિસ્તારમાં માસ્ક ન પહેરવા બદલ રૂ.1000 નો દંડ હતો જેને ઘટાડીને રૂ.250 કરી દેવામાં આવ્યો છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં માસ્ક ન પહેરવાનો દંડ રૂ.500 માંથી ઘટાડીને રૂ.100 કરવામાં આવ્યો છે. દેશના ઘણા રાજયોમાં માસ્ક ન પહેરવાનો દંડ 1000 રૂપિયા લેવામાં આવે છે. કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પાએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ કે લોકોની લાગણી અને નિષણાંતોના અભિપ્રાય બાદ અમે માસ્કનો દંડ ઘટાડયો છે અને અમે ઇચ્છીએ છીએ કે લોકો પાસેથી એકપણ રૂપિયાનો દંડ લીધા વગર જ લોકો માસ્ક પહેરવાની ચીંતા કરે અને સરકારને દંડની વસુલાતમાં રસ નથી. પરંતુ લોકોના આરોગ્યની ચિંતા છે અને તેથી લોકોને રાહત થાય તે માટે દંડની રકમ ઘટાડવામાં આવી છે. સુધારેલા દંડની તાત્કાલિક અમલવારી કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Embed widget