શોધખોળ કરો

Karnataka Election Results 2023:  કર્ણાટકમાં શાનદાર જીત બાદ તમિલનાડુના CM સ્ટાલિને કૉંગ્રેસને આપી શુભેચ્છાઓ, જાણો ટ્વિટ કરી શું કહ્યું ?

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ છે અને કોંગ્રેસ રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. 38 વર્ષનો રિવાજ જાળવીને મતદારોએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે.

Karnataka Elections 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ છે અને કોંગ્રેસ રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. 38 વર્ષનો રિવાજ જાળવીને મતદારોએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. કૉંગ્રેસની શાનદાર જીત બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કૉંગ્રેસને શુભેચ્છાઓ પાઠવી છે. 


તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને શનિવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં કૉંગ્રેસની શાનદાર જીત પર  અભિનંદન પાઠવ્યા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કહ્યું કે રાજકીય વિરોધીઓ સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવા અને દક્ષિણના રાજ્યોમાં હિન્દી લાદવાને કારણે ભારતીય જનતા પાર્ટી (BJP)ની હાર થઈ છે.

તમિલનાડુના મુખ્યમંત્રીએ ભાજપ પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. કર્ણાટકની શાનદાર જીત બદલ કૉંગ્રેસને અભિનંદન. ભાઈ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવા, રાજકીય વિરોધીઓ સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ, દક્ષિણના રાજ્યોમાં હિન્દી થોપવી, પ્રચંડ ભ્રષ્ટાચાર આ બધું કર્ણાટકના લોકોના મનમાં છે. 

બપોરે 3 વાગ્યા સુધીના આંકડા મુજબ 224 સીટોમાંથી કોંગ્રેસ 1365 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 64 બેઠકો પર આગળ છે. જેડીએસના ખાતામાં 20 સીટો જતી જોવા મળી રહી છે. બીજી તરફ, અન્યોએ ચાર બેઠકો પર આગેકૂચ કરી છે. કોંગ્રેસને 43 ટકાથી વધુ વોટ મળતાં જણાય છે. અને ભાજપને લગભગ 36 ટકા મત મળ્યા છે. જ્યારે 13 ટકા વોટ જેડીએસના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે.

2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી અને 36.22 ટકા મત મેળવ્યા હતા.  કોંગ્રેસને 78 બેઠકો મળી હતી અને પાર્ટીને 38.04 ટકા મત મળ્યા હતા. જેડીએસને 37 બેઠકો મળી હતી અને તેને 18.36 ટકા મત મળ્યા હતા.

ડીકે શિવકુમાર કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે

ડીકે શિવકુમાર હાલમાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ છે. તેઓ ગાંધી પરિવારના ખૂબ જ નજીકના ગણાતા નેતા છે. આ વખતે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ માટે સીએમ ઉમેદવાર પણ છે. સીએમ પદ માટે તેમની સીધી ટક્કર સિદ્ધારમૈયા સાથે છે. રાજનેતા હોવા ઉપરાંત, ડીકે શિવકુમાર એક શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર પણ છે. તેમણે વર્ષ 2006માં કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી મૈસૂરમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ઓફ આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.

કનકપુરા બેઠક પરથી 9મી વખત ધારાસભ્ય

આ વખતે પણ તેઓ તેમની પરંપરાગત બેઠક કનકપુરાથી ચૂંટણી લડી રહ્યા હતા. પરંપરાગત બેઠક કારણ કે તેઓ અહીંથી 8 વખત ધારાસભ્ય ચૂંટાયા છે. કનકપુરામાં તેઓ આર અશોક સામે હતા, જેઓ ભાજપ સરકારમાં મહેસૂલ મંત્રી હતા. જેમને તેણે હરાવ્યા છે. બધાની નજર આ સીટ પર ટકેલી હતી. આ વખતે કોંગ્રેસ 22 વર્ષ પછી કર્ણાટકમાં સત્તામાં આવશે. કર્ણાટકમાં કોંગ્રેસે સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget