શોધખોળ કરો

આ રાજ્ય સરકારે ઓનલાઈન ક્લાસને લઈ બહાર પાડી ગાઈડલાઈન, જાણો વિગતે

ગાઇડલાઇન પ્રમાણે કેજીના વિદ્યાર્થીઓ માટે સપ્તાહમાં 30 મિનિટ સુધી ઓનલાઈન ક્લાસ યોજી શકાશે.

નવી દિલ્હીઃ લોકડાઉનના કારણે હાલ સ્કૂલ-કોલેજો બંધ છે ત્યારે વિદ્યાર્થીના અભ્યાસની ચિંતા થવી સ્વાભાવિક છે. આ દરમિયાન કર્ણાટક હાઇકોર્ટના નિર્દેશો હેઠળ રાજ્ય સરકારે ઓનલાઇન વર્ગો શરૂ કરવા માર્ગદર્શિકા જાહેર કરી હતી. ગાઇડલાઇન પ્રમાણે કેજીના વિદ્યાર્થીઓ માટે સપ્તાહમાં 30 મિનિટ સુધી ઓનલાઈન ક્લાસ યોજી શકાશે. જ્યારે 1-5ના વિદ્યાર્થીઓ માટે 30-45 મિનિટ સુધીના ઓનલાઇન કલાસ દર સપ્તાહે એકાંતરા બે પિરિયડમાં યોજી શકાશે. ધોરણ 6-8ના વિદ્યાર્થીઓ માટે સપ્તાહમાં પાંચ દિવસ સુધી બે પરિયડમાં 30-45 મિનિટના ક્લાસ યોજી શકાશે.
ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે સપ્તાહના પાંચ દિવસમાં ચાર પિરિયડ 30-45 મિનિટ સુધી યોજી શકાશે. ઓર્ડર પ્રમાણે સ્ટેટ પ્રાયમરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સાથે સંકળાયેલી તમામ સ્કૂલો, CBSE અને ICSE બોર્ડ રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઓનલાઇન ક્લાસ યોજી શકશે. થોડા દિવસો પહેલા કર્ણાટક સરકારે અનેક માતા-પિતા અને માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની ફરિયાદ બાદ કેજી અને પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે 5મા ધોરણ સુધી ઓનલાઈન ભણાવવા પ્રતિબંધ લગાવી દીધો હતો.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ

BRICS: દિલ્હીમાં એકઠી થશે દુનિયાની અડધી તાકાત? આ સાત સવાલોના જવાબમાં સમજો BRICS શું છે?

ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા

આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ

એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ

રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય

Embed widget