શોધખોળ કરો

કાશ્મીર આપણો આંતરિક મામલો, ચીનને વિરોધ નથીઃ રાજનાથ સિંહ

તાજેતરમાં જ આતંક વિરુદ્ધ કાર્યવાહી સંબંધિત ચીનનું નિવેદન પણ મહત્વપૂર્ણ છે.

નવી દિલ્હીઃ કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સોમવારે લદાખ પહોંચ્યા હત. અહી  પાકિસ્તાનને કડક સંદેશ આપતા તેમણે કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. તેમણે ચીની રાષ્ટ્રપતિ શી જિંનપિંગની ભારત પ્રવાસનો ઉલ્લેખ કરી કહ્યું કે, જિંનપિંગે પણ મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદીને કાશ્મીર મુદ્દા પર કોઇ ચર્ચા કરી નથી. તાજેતરમાં જ આતંક વિરુદ્ધ કાર્યવાહી સંબંધિત ચીનનું નિવેદન પણ મહત્વપૂર્ણ છે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના ચીન સાથે સંબંધો સૌહાર્દપૂર્ણ છે. બંન્ને દેશો વચ્ચે સરહદને લઇને કેટલાક મતભેદ છે પરંતુ તે ખૂબ જવાબદારી અને  પરિપક્વતા સાથે સંભાળવવામાં આવ્યા છે. બંન્ને દેશો આ સ્થિતિને વધારવા અને કાબૂમાંથી બહાર જવા દીધા નથી. આ અવસર પર સૈન્યના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આર્મી ચીફ બિપિન રાવતની હાજરીમાં ચિનાર કોર્પસના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટિનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોંએ પીઓકેમાં આતંકી કેમ્પ પર કરાયેલા હુમલાની વિસ્તૃત જાણકારી રાજનાથ સિંહે આપી હતી.

ટોપ સ્ટોરી

Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
Embed widget