શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનાના નવા 20 હજારથી વધુ કેસ નોંધાયા, 116 દર્દીઓના મોત

રાજ્યમાં સંક્રમણનો દર 13.61 ટકા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, સંક્રમણના 20,772 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 33,70,137 થઈ ગઈ છે.

કેરળમાં શુક્રવારે સતત ચોથા દિવસે કોરોના વાયરસ સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને 116 દર્દીઓના સંક્રમણના કારણે મોત થયા છે. રાજ્યમાં સંક્રમણનો દર 13.61 ટકા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, સંક્રમણના 20,772 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 33,70,137 થઈ ગઈ છે. 116 દર્દીઓના મોત સાથે મૃતકોની સંખ્યા 16,701 પર પહોંચી છે. જ્યારે 14,651 દર્દી સાજા થતા કોરોનાને મ્હાત આપનારા લોકોની સંખ્યા 31,92,104 થઈ ગઈ છે. 

સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે 24 કલાકમાં  1,52,639  નમૂનાની તપાસ કરવામાં આવી હતી. સંક્રમણ દર 13.61 ટકા છે. અત્યાર સુધીમાં 2,70,49,431 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.  વિશેષજ્ઞોનું કહેવું છે કે લોકડાઉનમાં ઢીલ, કોવિડ પ્રોટોકોલોનું પાલન ન કરવું અને સાર્સ-સીઓવી-2 ના અને નવા સંક્રમણ સ્વરુપ સામે આવવાના કારણે કોરોનાના નવા કેસની સંખ્યા વધી છે.

કેરળમાં ગુરુવારે 22064 નવા કેસ સામે આવ્યા હતા અને 128 દર્દીઓના મોત થયા હતા. બુધવારે કોરોનાના 22,056 નવા કેસ નોંધાયા હતા અને 131 દર્દીઓના મોત થયા હતા. સોમવારે 11,586  અને મંગળવારે 22,129 નવા કેસની પુષ્ટી થઈ હતી. 

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સતત 43 હજારથી વધારે કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યો છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 44,230 નવા કોરોનાના કેસ નોંધાયા અને 555 સંક્રમિતોના મોત થાય છે. કેરળમાં સૌથી વધારે 22064 નવા કેસ સામે આવ્યા. જોકે દેશભમાં છેલ્લા 24 કલાકમાં 42360 લોકો કરોનાથી ઠેક થયા છે એટલે કે ગઈકાલે 1315 એક્ટિવ કેસ વધ્યા છે.

કોરોનાના કુલ કેસ

મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 15 લાખ 72 હજાર લોકો સંક્રમિત થાય છે. તેમાંથી 4 લાખ 23 હજાર 217 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે 3 કરોડ 7 લાખ 43 હજાર લોકો ઠીક પણ થયા છે. દેશમાં કોરોનાના એક્ટવિ કેસની સંખ્યા ચાર લાખથી વધારે છે. કુલ 4 લાખ 5 હજાર 155 લોકો હજુ પણ કોરોનાથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Embed widget