શોધખોળ કરો

રેપ અને હત્યા કેસમાં ઉમર કેદની સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને કેમ મળ્યા હતા એક દિવસના પેરોલ ? જાણો વિગત

રોહતકની સુનારિયા જેલમાં બંધ રામ રહીમને હરિયાણા પોલીસની ત્રણ કંપનીએઓ સુરક્ષિત રીતે જેલની બહાર લાવી હતી.

ચંદીગઢઃ બળાત્કારના કેસમાં દોષી ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને 24 કલાકના સીક્રેટ પેરોલ મળ્યા હતા. તેને આપવામાં આવેલો પેરોલી માત્ર 4 લોકોને જાણકારી હતી. જેમાં સીએમ મનોહર લાલ ખટ્ટર પણ સામેલ છે. ગુરમીત રામ રહીમને પેરોલ 24 ઓક્ટોબરે મળ્યા હતા. રોહતકની સુનારિયા જેલમાં બંધ રામ રહીમને હરિયાણા પોલીસની ત્રણ કંપનીએઓ સુરક્ષિત રીતે જેલની બહાર લાવી હતી. જ્યાં તેણે મેદાંતા હોસ્પિટલમાં માતા સાથે મુલાકાત કરી હતી. આ હોસ્પિટલમાં તેની માતાની સારવાર ચાલી રહી છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે રામ રહીમની મુલાકાત તેની માતા સાથે થઈ હતી. રામ રહીમ 25 ઓગસ્ટ 2017થી રોહતક જેલમાં બંધ છે. ડેરાની પૂર્વ સાધ્વીઓ સાથે દુષ્કર્મ અને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં રામ રહીમને દોષિત જાહેર કરાયો હતો. પેરોલ મળવાની બાબત સામે આવ્યા પછી જેલ મંત્રી રણજિત સિંહ ચૌટાલાએ કહ્યું હતું કે બાબાને પેરોલ નિયમો મુજબ અપાઈ હતી. જોકે તેણે આ પહેલા પણ પેરોલ માટે અરજી કરી હતી, પરંતુ એ મંજૂર કરાઈ ન હતી. નવસારી: તાંત્રિકે વિધિની નામે બે સગી બહેનો સાથે બાંધ્યા શારીરિક સંબંધ ને બની ગર્ભવતી, પછી શું થયું? સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર-ઓફિસની બહાર દોડી આવ્યા

ટોપ સ્ટોરી

ભારતમાં 2030 સુધીમાં મળશે 35,00,00,000 નવી નોકરીઓ: જાણો કયા સેક્ટરમાં આવશે તેજી
ભારતમાં 2030 સુધીમાં મળશે 35,00,00,000 નવી નોકરીઓ: જાણો કયા સેક્ટરમાં આવશે તેજી
અયોધ્યા દીપોત્સવ 2026: 30 લાખ દીવા પ્રગટાવીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચવાની તૈયારીઓ
અયોધ્યા દીપોત્સવ 2026: 30 લાખ દીવા પ્રગટાવીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચવાની તૈયારીઓ
પીએમ મોદીએ રાહુલ ગાંધીને
પીએમ મોદીએ રાહુલ ગાંધીને "ફેઈલ્ડ પ્રોડક્ટ.." કહ્યા તો ભડક્યા શશી થરૂર, કહ્યું - "નિષ્ફળતા..."
Weather update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
Embed widget