શોધખોળ કરો
લખનૌ: આલ્બમના શૂટિંગ દરમિયાન થયો પથ્થરમારો, અભિનેતા કુણાલ ખેમુ ઘાયલ
![લખનૌ: આલ્બમના શૂટિંગ દરમિયાન થયો પથ્થરમારો, અભિનેતા કુણાલ ખેમુ ઘાયલ Kunal Khemu Injured After Mob Attacked His Shooting Floor લખનૌ: આલ્બમના શૂટિંગ દરમિયાન થયો પથ્થરમારો, અભિનેતા કુણાલ ખેમુ ઘાયલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/12114632/500x500x1465709249-khaskhabar.jpg.pagespeed.ic_.vEc2XGtaIL-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લખનૌ: એક વીડિયો આલ્બમના શૂટિંગ દરમિયાન હુમલો થતાં અભિનેતા કુણાલ ખેમુ ઈજાગ્રસ્ત થયો છે. શનિવારે મોડી રાત્રે આલ્બન ‘સાંવરે’ની શૂટિંગ દરમિયાન લગભગ 50 લોકોના ટોળાએ આવીને ઈમામવાડા પાસે નૌબતખાનામાં પથ્થરમારો કર્યો હતો. આ ટોળાએ બસના કાચ તોડ્યા હતા. અને કુણાલ ખેમુને હાથમાં ખૂબ ઈજા પહોંચી છે. કુણાલ ખેમુને ધક્કો મારી તેનો હાથ મચકોડી નાખ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી છે.
આ આલ્બમના ગીતો પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાને ગાયા છે. જેના પ્રોડ્યુસર નિખિલ દ્વિવેદી છે. આ આલ્બમની કંપોઝર અનુપમા રાગ છે. આ વીડિયોમાં કુણાલ ખેમુ સાથે અભિનેત્રી વર્તિકા સિંહ પણ છે.
![1-1_1465667151](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/12114652/1-1_14656671511-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)