lakshadweep: લક્ષદ્વીપ કેવી રીતે ભારતનો ભાગ બન્યું? કેમ બનાવવામાં આવ્યો કેન્દ્રશાસિત પ્રદેશ? સરળ ભાષામાં સમજો

( Image Source : freepik )
લક્ષદ્વીપ એ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આવો જાણીએ કેવી રીતે લક્ષદ્વીપ ભારતનો ભાગ બન્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ ભારતના એક સુંદર સ્થળે પહોંચ્યા હતા. નામ છે લક્ષદ્વીપ. PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ

