શોધખોળ કરો

દિલ્લી હાઇકોર્ટનો કેજરીવાલને ઝટકો, કહ્યું- દિલ્લીના 'બોસ' ઉપરાજ્યપાલ જ રહેશે

નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં અધિકારોને લઇને ચાલી રહેલી લડાઇમાં કેજરીવાલ સરકારને મોટો ઝટકો પડ્યો છે. દિલ્લી હાઇકોર્ટે કેજરીવાલ સરકાર વિરુદ્ધ નિર્ણય આપ્યો છે. દિલ્લી હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતું કે દિલ્લીનો ‘બોસ’ ઉપરાજ્યપાલ (એલજી)જ છે. જેની સાથે નવ અલગ અલગ અરજીઓમાં પણ દિલ્લીની કેજરીવાલ સરકારને ઝટકો આપ્યો છે.  દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, એલજી દિલ્હી કેબિનેટની સલાહ માનવા માટે બંધાયેલ નથી. 'દિલ્હીના વહીવટકર્તા એલજી જ રહેશે.' કોર્ટે દિલ્હી સરકાર પાસે કમિશન બનાવવાનો અધિકાર છે કે નહી સહિતની 9 અલગ અલગ અરજીઓ  પર સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારના અધિકારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્રાન્ચ(એસીબી) કોઈ એક્શન ન લઈ શકે. હાઇકોર્ટના નિર્ણય પર આપ સરકારના વકીલે કહ્યુ હતું  કે અમે આ ચુકાદા વિરુદ્ધ સંવૈધાનિક બેન્ચ સુધી અપીલ કરીશું.    
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget