Lok Sabha Election 2024: AI કેમ છે મોટો પડકાર, સેંકન્ડોમાં કેવી રીતે બદલાઇ શકે છે ચૂંટણીનું પરિણામ

પ્રતિકાત્મક તસવીર
વિશ્વભરના મોટા સંગઠનો માને છે કે આગામી બે વર્ષમાં સૌથી મોટો ખતરો ફેક ન્યૂઝ છે
આ વખતે લોકસભા ચૂંટણી 2024માં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી નવી ટેક્નોલોજી અપનાવવાની

