આંધ્રમાં જગન રેડ્ડીનો દબદબો યથાવત રહેશે કે ચંદ્રાબાબુ માટે સંજીવની બનશે બીજેપી ? શું છે રાજકીય સમીકરણ

સંયુક્ત આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી રાજ્યની સૌથી મજબૂત રાજકીય પાર્ટીઓમાંની એક હતી. અહીં લગભગ છ દાયકા સુધી કોંગ્રેસ પાર્ટીનું વર્ચસ્વ હતું

આંધ્રપ્રદેશ એ ચાર રાજ્યોમાંનું એક છે જ્યાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે એક સાથે મતદાન થયું હતું. આંધ્રપ્રદેશમાં સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) અને વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટી (TDP)

Related Articles