શોધખોળ કરો

પહેલીવાર સામે આવી જ્યોતિરાદિત્યનાં પુત્રની પ્રતિક્રિયા? જાણો કોંગ્રેસને લઈને શું આપી પ્રતિક્રિયા

જ્યોતિરાદિત્ય સિંધિયાનાં આ નિર્ણય પર તેમનો પરિવાર તેમની સાથે જોવા મળ્યો છે. સિંધિયાનાં દીકરા મહાઆર્યમાન સિંધિયાએ તેમનું સમર્થન કર્યું છે.

ભોપાલ: કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપ્યા બાદ મધ્ય પ્રદેશની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. સાંજે સિંધિયાનાં સમર્થક 22 ધારાસભ્યોએ પણ કોંગ્રેસ પાર્ટીથી રાજીનામાં આપી દીધા છે. આટલા બધાં રાજીનામા બાદ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સત્તા જતી જોવા મળી રહી છે. સિંધિયા પરિવારનાં કારણે મધ્ય પ્રદેશમાં બીજીવાર કોંગ્રેસ સત્તાથી બહાર થતી જોવા મળી રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાનાં આ નિર્ણય પર તેમનો પરિવાર તેમની સાથે જોવા મળ્યો છે. સિંધિયાનાં દીકરા મહાઆર્યમાન સિંધિયાએ તેમનું સમર્થન કર્યું છે. મહાઆર્યમાન સિંધિયાએ કહ્યું હતું કે, ‘મારા પિતાએ પોતાના માટે એક સ્ટેન્ડ લીધું છે. આ માટે હું તેમના પર ગર્વ કરું છું. વિરાસતથી રાજીનામું આપવા માટે સાહસ જોઈએ. ઈતિહાસ સાક્ષી છે કે, અમારો પરિવાર કે અમે ક્યારેય સત્તાનાં ભૂખ્યા રહ્યાં નથી. અમે વચન પ્રમાણે મધ્ય પ્રદેશ અને દેશમાં ચોક્કસ પરિવર્તન લાવીશું. જ્યોતિરાદિત્ય સિંધિયાનાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સિંધિયા ખાનદાનમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બીજેપી નેતા અને જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ફોઈ અને શિવરાજ સરકારમાં મંત્રી રહી ચુકેલા યશોધરા રાજેએ આને સાહસ ભર્યું પગલું ગણાવ્યું હતું. શિવપુરીથી બીજેપી ધારાસભ્ય યશોધરા રાજેએ સિંધિયાનાં રાજીનામા પર ટ્વિટ કરતા લખ્યું હતું કે, રાજમાતાનાં લોહીએ લીધો રાષ્ટ્રહિતમાં નિર્ણય. સાથે ચાલીશું, નવો દેશ બનાવીશું, હવે અંતર દૂર થઈ ગયું. સિંધિયા દ્વારા કોંગ્રેસ છોડવાનાં સાહસિક પગલાનું હું આત્મિય સ્વાગત કરું છું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder : અમદાવાદમાં NRI દીપક પટેલની હત્યાથી ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Embed widget