Election Result 2023: MP અને રાજસ્થાનમાં કિંગમેકર બનશે અપક્ષ ઉમેદવાર? શરુઆતના વલણોમાં સામે આવી અનોખી તસવીર

પ્રતિકાત્મક તસવીર
Election Result 2023: મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અપક્ષ ઉમેદવારો કિંગમેકર બનતા જણાય છે. તાજેતરના વલણો અનુસાર, રાજસ્થાનમાં 199માંથી 124 બેઠકો પર વલણો સામે આવ્યા છે.
Election Result 2023: મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અપક્ષ ઉમેદવારો કિંગમેકર બનતા જણાય છે. તાજેતરના વલણો અનુસાર, રાજસ્થાનમાં 199માંથી 124 બેઠકો પર વલણો સામે આવ્યા છે. તેમાંથી ભાજપ 65, કોંગ્રેસ 50 અને અપક્ષ 9 પર આગળ

