Maharashtra Politics: અજિત પવારના કટાક્ષ પર શરદ પવારનો પલટવાર, બોલ્યા- 'સવાર-સવારમાં શપથ લેનારો કોઇ વ્યક્તિ એ દાવો.....'

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
શરદ પવારે કહ્યું, “જો કોઈ એવું સૂચન કરે કે અમારે અમારા સ્ટેન્ડથી વિપરીત ભાજપને સમર્થન આપવું જોઈએ, (હજુ પણ) મારા સહિત પક્ષના કેટલાય લોકો તે (સૂચન) સાથે સહમત ના હતા
Ajit Pawar on Sharad Pawar: ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો વચ્ચે મહારાષ્ટ્રની રાજનીતિને લઇને મોટી સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે શનિવારે કહ્યું હતું કે ભાજપ સાથે

