શોધખોળ કરો
Advertisement
ફડણવીસના રાજીનામાં બાદ કૉંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું ?
સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ મહારાષ્ટ્રનું રાજકીય ગણિત પૂરી રીતે બદલાઈ ગયું છે. ફ્લોર ટેસ્ટ પહેલા જ અજીત પવારે ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધાં બાદ આજે બપોરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પત્રકાર પરિષદ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી.
મુંબઈઃ સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ મહારાષ્ટ્રનું રાજકીય ગણિત પૂરી રીતે બદલાઈ ગયું છે. ફ્લોર ટેસ્ટ પહેલા જ અજીત પવારે ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધાં બાદ આજે બપોરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પત્રકાર પરિષદ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. શપથ લીધાના માત્ર 80 કલાકમાં જ ફડણવીસ સરકારનું ફિંડલું વળી ગયું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
ફડણવીસના રાજીનામા બાદ કૉંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, હવે સ્પષ્ટ છે કે, ભાજપમાં ચાણક્યનીતિનું મહત્વ પ્રજાતંત્રનું અપહરણ છે. શ્રી દેવેન્દ્ર ફડણવીસ તથા અજિત પવારે મહારાષ્ટ્રની જનતા પાસે માફી માંગવી જોઈએ. તેમની સરકાર જૂઠ પર આધારિત હતી જે પડી ગઈ.
‘जनमत’ को अगुवा करने वालों के ‘अल्पमत’ की पोल खुल ही गई।
अब साफ़ है कि भाजपा में चाणक्यनीति के मायने प्रजातंत्र का अपहरण है। श्री देवेंद्र फड़नवीस व श्री अजित पवार को महाराष्ट्र की जनता से माफ़ी माँगनी चाहिए। उनकी सरकार झूठ व दलबदल पर आधारित थी जो ताश के पतों सी ग़िर गई। 1/2 pic.twitter.com/yTweNam0nR — Randeep Singh Surjewala (@rssurjewala) November 26, 2019
દેવેન્દ્ર ફડણવીસે 80 કલાક બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરીને રાજીનામું આપી દીધું છે. જેને રાજ્યપાલે સ્વીકાર પણ કરી લીધો છે. ફડણવીસના રાજીનામા બાદ કૉંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું, “હવે અમે માંગ કરીએ છે કે ગવર્નર તત્કાલ અમને શપથ માટે આમંત્રણ આપે. ”Devendra Fadnavis to Maharashtra - Kabhi alvida na kehna
Maharashtra - Alvida. #ResignFadnavispic.twitter.com/RnmLNUyvaD
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે ટ્વીટ કર્યું કે, ‘તેઓએ સત્તા મેળવવા માટે સંવિધાન અને દેશની મોટી સંસ્થાઓને જે નુકસાન પહોંચાડ્યું છે. તેને ઠીક થતાં દાયકાઓ લાગશે.— Congress (@INCIndia) November 26, 20193/3 श्री नरेंद्र मोदी व श्री अमित शाह जबाब दें-: 4. देश के मंत्रीमंडल को पंगु क्यों बनाया? 5. दलबदल और खरीद फरोख्त का नंगा तांडव क्यों? 6. एक अल्पमत की सरकार बना इतने दिन तक बहुमत का ड्रामा क्यों? 7. भ्रष्टाचार के मुक़दमे वापस क्यों लिए? 8. सविंधान की धज्जियाँ क्यों उड़ाई? pic.twitter.com/2XikHwW4nD
— Randeep Singh Surjewala (@rssurjewala) November 26, 2019
The damage they have done to our Constitution & the highest offices in the country, for their sole bid to grab power illegally, will take decades to heal
— Ahmed Patel (@ahmedpatel) November 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement