શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, ફરી નોંધાયા 15 હજારથી વધુ કેસ

છેલ્લા 24 કલાકમાં  મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 15051 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 23,29,464 દર્દી સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમા વધુ 48 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 52,909 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયા છે.

મુંબઈ: દેશમાં છેલ્લા ધણા સમયથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. રાજ્યમાં આજે ફરી 15 હજારથી વધારે કેસ નોંધાયા છે. 

છેલ્લા 24 કલાકમાં  મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 15051 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 23,29,464 દર્દી સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમા વધુ 48 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 52,909 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયા છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 10,671 કોરોના વાયરસના દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 21,44,743 કોરોના દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 1,30,547 થઈ ગઈ છે.

મુંબઈમાં હાલ 13309 એક્ટિવ કોરોના વાયરસના દર્દી છે. આ સિવાય પુનામાં એક્ટિવન દર્દીઓની સંખ્યા 26468 છે. થાણેમાં એક્ટિવ કેસ 13680 થયા છે. નાગપુરમાં એક્ટિવ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 18114 થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન

Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget