શોધખોળ કરો

રાજ્યસભામાં આઠ સાંસદોને સસ્પેન્ડ કરવા પર ભડક્યા મમતા બેનર્જી, કહ્યું-ભાજપે લોકતંત્રની હત્યા કરી

તૃણમૂલ કૉંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટ કરી કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

નવી દિલ્હી: રાજ્યસભા સ્પીકર વેંકૈયા નાયડૂએ કાલે હંગામો કરનારા આઠ સાંસદોને સમગ્ર સત્ર સુધી સસ્પેન્ડ કરી દીધા છે. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન, આપના સંજય સિંહ સહિત કૉંગ્રેસના રાજીવ સાતવને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સદસ્યોને સસ્પેન્ડ કરવાને લઈ રાજ્યસભામાં વિપેક્ષ હંગામો કરી રહ્યું છે. તૃણમૂલ કૉંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટ કરી કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું, ખેડૂતોના હીતની રક્ષા માટે લડનારા આઠ સાંસદોને સસ્પેન્ડ કરવા દુર્ભાગ્યપૂર્ણ છે. આ લોકશાહી સરકારની માનસિકતા ચિંતનશીલ છે જે લોકશાહી ધોરણો અને સિદ્ધાંતોનું સન્માન કરતી નથી. અમે સંસદમાં અને રસ્તાઓ પર આ ફાસીવાદી સરકાર સામે લડતા રહીશું.
વિપક્ષે સોમવારે પોતાના સદસ્યોને સસ્પેન્ડ કરવાને લઈ હંગામો કરી રાજ્યસભાની કાર્યવાહી ચાર વખત સુધી સ્થગિત કરવા મજબૂર કર્યા હતા. ઉપલા ગૃહમાં પહેલા સવારે 10 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. જ્યારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ ગૃહની બહાર જવાની મનાઈ કરતા અને નારા લગાવ્યા ત્યારબાદ સવારે 10.36 સુધી ફરી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. જે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં તૃણમૂલ કૉંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન સહિત આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કૉંગ્રેસના રાજીવ સાતવ, સૈયદ નાસિર હુસૈન, રિપુન બોરા અને સીપીઆઈએમના કેકે રાગેશ અને એલ્મલારાન કરીનના નામ છે. કાલે ઉપસભાપતિ હરિવંશ સામે સાંસદોના દુર્વ્યવહારના કારણે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Embed widget